News Continuous Bureau | Mumbai
Surat ITI Admission: સુરત જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI)ના એન્જિનિયરિંગ/નોન એન્જિનિયરિંગ ટ્રેડમાં જુજ ખાલી બેઠકમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૭ થી ૧૦ સુધીના ઉમેદવારો તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૪ એ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. સુરત ( Surat ) જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ. ખાતે રૂબરૂ જઈને અથવા વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in પરથી ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ અને રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ સંસ્થા ખાતે રૂબરૂ આવી કન્ફર્મ કરાવવાની જરૂર રહેતી નથી. તેમજ વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ( Surat ITI Admission ) આચાર્યની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Navsari Ayurvedic Medicine Raid : ગુજરાતના આ શહેરમાં ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ કરનારાઓનો પર્દાફાશ, રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.