Site icon

Surat: વાવાઝોડાની આગાહીને પગલે તા.૭ જૂન સુધી સુરતના દાંડી અને ડભારી બીચ રહેશે બંધ

Surat: તા.૧થી ૭ જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે દાંડી અને ડભારી બીચ બંધ રહેશે: માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે કે પાણીમાં જવા તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Dandi and Dabhari Beach of surat will remain closed due to storm forecast

Dandi and Dabhari Beach of surat will remain closed due to storm forecast

 News Continuous Bureau | Mumbai 

Surat: ભારતીય હવામાન ખાતાની આગાહીને ( IMD Forecast ) આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન  ફૂંકાવાની આગાહી ( Heavy wind forecast ) હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તાર(સુરત શહેર પોલીસ કમિશનરેટની હદ સિવાય)માં સમાવિષ્ટ ઓલપાડ તાલુકાના દાંડી ( Dandi Beach )  અને ડભારી બીચ ( Dabhari Beach ) તથા અન્ય દરિયા કિનારાના વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ થી તા.૦૭/૦૬/૨૦૨૪ ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  LPG Gas Cylinder Price: ચૂંટણી પરિણામ પહેલા આમ જનતાને મોટી રાહત, મહીનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવા રેટ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version