92
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Surat: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી ( Lok Sabha Election ) માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે તા.૧૫મીએ ૨૧ ફોર્મ વિતરણ કરાયા છે. હાલ સુધી ૬૩ ફોર્મનું વિતરણ ( Form distribution ) થયું છે. જે પૈકી અબ્દુલ અમિત ફારૂક અહેમદ ખાને ફોર્મ ભરી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પક્ષમાંથી ઉમેદવારી ( Nomination Form ) નોંધાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Ola Electric Scooter: Olaનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર Splendor અને Activa કરતાં પણ સસ્તું, વાર્ષિક 52524 રૂપિયાની બચત કરશે, જાણો શું છે આની કિંમત
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In