Surat : લોકશાહીને જીવંત રાખતા વયોવૃદ્ધ મતદારો, ૯૨ વર્ષીય વયોવૃદ્ધ શાંતારામ નંદવાણીએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી

Surat : સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતે મજુરા વિધાનસભા વિસ્તારના મતદાન મથકે મત આપવા પહોંચેલા ૯૨ વર્ષીય શાંતારામ નંદવાણીએ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી

by Hiral Meria
Elderly Voters Keeping Democracy Alive 92-year-old Shantaram Nandwani celebrated the festival of democracy by voting

News Continuous Bureau | Mumbai

Surat : સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતે મજુરા વિધાનસભા વિસ્તારના મતદાન મથકે ( Voting Center ) મત આપવા પહોંચેલા ૯૨ વર્ષીય શાંતારામ નંદવાણીએ ( Shantaram Nandwani ) મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, હું દરેક ચુંટણીમાં મતદાન કરીને મારી ફરજ અદા કરૂ છું.  

           તેમણે કહ્યું કે, મને ચાલવામાં તકલીફ તથા શ્વાસની તકલીફ છે, ત્યારે જિલ્લા ચૂંટણી ( Lok Sabha Elections ) તંત્ર દ્વારા અશક્ત, વૃદ્ધ, દિવ્યાંગ મતદારો માટે કરેલી ઉમદા વ્યવસ્થા ઉપકારક બની છે. અમે સરળતાથી મતદાન કર્યું અને લોકશાહીની ફરજ બજાવી એનો મને ગર્વ છે. લોકશાહીના આ અવસરમાં મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. દેશનો પ્રત્યેક મતદાર ( Voters ) પોતાનો કિંમતી મત આપે એ દેશહિત માટે જરૂરી છે

આ સમાચાર પણ વાંચો : Surat: પ્રથમ વખત મતદાન કરવા માટે ફરવા જવાનું ડીલે કર્યું: ફર્સ્ટ ટાઈમ વૉટર કેના પટેલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More