News Continuous Bureau | Mumbai
iKhedut Portal: વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાયક યોજનાઓનો લાભ મેળવવા સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો માટે તા. ૨૧થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ કરાશે.
જેથી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના ( Farming Schemes ) ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ. ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો -પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઈપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂટ્વગાર સનેડો જેવી યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર દિન-૭માં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, સુરતની ( Surat Farmers ) યાદીમાં જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો : Tirupati Laddu row: તિરુપતિ લાડુ વિવાદ પર સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાનું મોટું નિવેદન;કહ્યું- CM નાયડુ સાથે વાત કરી, FSSAI કરશે તપાસ…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.