News Continuous Bureau | Mumbai
Ikhedut Portal: સુરત જિલ્લાના ખેડૂતો વર્ષ ૨૦૨૪-’૨૫માં ખેતીવાડી ખાતાની ( Farming ) વિવિધ સહાયક યોજનાઓ જેવી કે, સ્માર્ટ ફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજનાનો લાભ લઈ શકે એ માટે તા.૧૮ જુનના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાથી ૦૭ દિવસ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેથી રસ ધરાવતા ખેડૂતોએ ( Farmers ) www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.