News Continuous Bureau | Mumbai
Mukesh Patel: વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી ( Choryasi ) તાલુકાના હજીરાગામમાં રૂ.૨.૪૧ કરોડ ખર્ચે ત્રણ ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટ ( Desalination RO Plant ) અને સુવાલીમાં રૂ.૮૦.૩૬ લાખના ખર્ચે સાકારિત થનાર એક ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું.

Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.
નોટીફાઇડ ફંડ ( Notified Fund ) હેઠળ ચોર્યાસી તાલુકાના સુવાલી ( Suvali ) અને હજીરામાં મંજુર થયેલા ૫૦૦૦ લીટર ક્ષમતાનાં આર.ઓ પ્લાન્ટ થકી ગામજનોને પીવાનું મીઠું પાણી ( Drinking Water ) ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, સુવાલી અને હજીરાના સરપંચ, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક! MHADA ઓનલાઈન હરાજી દ્વારા કુલ આટલી વ્યાવસાયિક દુકાનો વેચશે.. જાણો અહીં શું રહેશે સંપુર્ણ પ્રક્રિયા..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.