110
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Gujarat Weather Update : ભારતીય હવામાન વિભાગના આગાહી તેમજ SEOC, Gandhinagar દ્વારા મળેલી સૂચના મુજબ ગુજરાત રાજયમાં તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી તેમજ સુરત જીલ્લા અને સુરત નજીકના જીલ્લાઓ માટે તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેથી આગાહીને અનુલક્ષીને સંબધિતોએ તકેદારીના આગોતરા પગલાઓ લેવા સુરત જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : ikhedut 2.0 Portal Gujarat: “આઇ-ખેડૂત ૨.0 પોર્ટલ”ની વેબસાઈટ અગાઉ મુજબ જ રહેશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In