Lok Sabha Elections 2024 : Surat લોકસભા નું પહેલું પરિણામ આવી ગયું. આ સીટ ઉપર ભાજપનો ઉમેદવાર જીતી ગયો.

Lok Sabha Elections 2024 : Surat સુરતની સીટ ઉપર ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ નિર્વિરોધ રીતે જીતી ગયો.

Surat seat declared unopposed BJP win.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 : Surat લોકસભા ચૂંટણી માટે માત્ર પ્રથમ તબક્કાનું મતદાન પત્યું છે અને ગુજરાતમાં એકે વોટ નથી પડ્યો તેમ છતાં ભારતીય જનતા પાર્ટીને જીત મળી ગઈ છે. સુરતની લોકસભા સીટ થી ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ નિર્વિરોધ વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. આવી જાહેરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે ટ્વિટ કરીને આપી છે. 

Join Our WhatsApp Community
 Surat seat declared unopposed BJP win.

Surat seat declared unopposed BJP win.

Lok sabha Elections 2024 :Surat શી રીતે વિજેતા બન્યા?

 ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિતેશ કુંભાણીનું નામાંકન રદ થયું હતું. આ ઉપરાંત અહીં એકે વ્યક્તિએ લોકસભાનું ( Lok sabha Seat ) ફોર્મ ભર્યું ન હતું. પરિણામ સ્વરૂપ મુકેશ દલાલ ( Mukesh Dalal ) ને વિજેતા જાહેર કરવામાં આવ્યા.

આ સમાચાર પણ વાંચો : Postal Court: ટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ ખાતે ડાક અદાલતનું આયોજન

Loksabha elections 2024 : Surat પ્રદેશ પ્રમુખે પોતાના ટ્વિટમાં શું કહ્યું 

ભાજપના ( BJP ) પ્રદેશ પ્રમુખે પોતાના ટ્વિટમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત તરફથી પહેલું કમળ અર્પણ કરવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India EU FTA: ટ્રમ્પ ને લાગશે 440 વોલ્ટ નો ઝટકો! અમેરિકા સાથે તણાવ વચ્ચે આ દેશો ભારત સાથે ટેરિફ વગર વેપાર કરશે
EV incentives Surat: સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?
Surat e-mobility: દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version