Mahajan Smarak Sea Boat Race: ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા-૨૦૨૫માં ભાગ લેવાની તક, હજીરા પોર્ટથી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી થશે હોડી સ્પર્ધાનું આયોજન

Mahajan Smarak Sea Boat Race: ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા-૨૦૨૫માં ભાગ લેવાની તક: તા.૧૩મી સુધીમાં અરજી કરી શકાશે

by khushali ladva
Mahajan Smarak Sea Boat Race Opportunity to participate in the 44th Mahajan Smarak Sea Boat Race-2025

News Continuous Bureau | Mumbai

Mahajan Smarak Sea Boat Race: યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધાનું હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી યોજાશે. આ હોડી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સાહસિકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ બહુમાળી ભવન, નાનપુરાથી અરજી ફોર્મ મેળવી તા.૧૩/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી સમયમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવા આ કચેરીની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો:  Arvind Kejriwal Delhi elections : અરવિંદ કેજરીવાલ માટે ભારે સાબિત થયો શનિવાર, 64 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી 11 પર સમેટાઈ ગઈ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More