News Continuous Bureau | Mumbai

Surat: નાબાર્ડના સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજર કુંતલબેન સુરતીના હસ્તે સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લિ.ના ફટાકડાના સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું.

Surat: ખેડૂતોને સારા ભાવો મળી રહે તે માટે આગામી સમયમાં શાકભાજી, સોયાબિન, ડાંગરના કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવશે

NABARD Surat District Development Manager Kuntalben Surti inaugurated the crackers stall of Samaras Krishi Farmers Producer Company Ltd

News Continuous Bureau | Mumbai

Surat: ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના ( FPO Scheme ) અંતર્ગત કેન્દ્ર સરકારની ( Central Govt ) રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ વિકાસ બૅન્ક(નાબાર્ડ) ( National Agricultural Rural Development Bank ) અને ( IFFCO )ઈફકો કિસાન સુવિધા લિ.ના સહયોગથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રજિસ્ટર્ડ થયેલી।  ખેડૂતો ( Farmers ) દ્વારા સંચાલિત સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લિ.(FPO) દ્વારા ફટાકડાના સ્ટોલનું ( crackers stall ) ઉદ્દઘાટન ( Inauguration ) નાબાર્ડના સુરતના ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજર કુંતલબેન સુરતીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel
NABARD Surat District Development Manager Kuntalben Surti inaugurated the crackers stall of Samaras Krishi Farmers Producer Company Ltd

NABARD Surat District Development Manager Kuntalben Surti inaugurated the crackers stall of Samaras Krishi Farmers Producer Company Ltd

             આ પ્રસંગે કુંતલબેન સુરતીએ ( Kuntalben Surti ) ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલા FPO સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લી.ને નાબાર્ડ અને ભારત સરકાર દ્વારા મળનાર લાભ અને નાબાર્ડની અન્ય યોજનાઓની માહિતી આપી.

NABARD Surat District Development Manager Kuntalben Surti inaugurated the crackers stall of Samaras Krishi Farmers Producer Company Ltd

             ઈફકો કિસાન સુવિધા લિ. કંપનીના દેવેન્દ્રભાઈ શર્માએ FPO વિશે માહિતી આપીને FPO બનવાથી ખેડૂતોને તેમના પાકના મૂલ્યવૃદ્ધિ કરી પોષણક્ષમ ભાવો મેળવવા અંગેની વિગતો આપી હતી.

NABARD Surat District Development Manager Kuntalben Surti inaugurated the crackers stall of Samaras Krishi Farmers Producer Company Ltd

                     આ કાર્યક્રમમાં સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપનીના ચેરમેન શામજીભાઈ ચૌધરી, વાઈસ ચેરમેન રમેશભાઈ ચૌધરી, બોર્ડ ઓફ ડિરેકટર દીપકભાઈ ચૌધરી, ઉમેશભાઈ ચૌધરી, લલિતાબેન ચૌધરી, ચુનીલાલ ચૌધરી, સુરેશભાઈ ચૌધરી, સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લી. ના CEO દીપસિંહ ચૌધરી અને સભાસદ ખેડૂતો હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Vocal for Local: દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’

                     સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની (FPO) દ્વારા માંગરોળ તાલુકાનાં ખેડૂતોને સસ્તા ભાવે દવા, ખાતર, બિયારણ મળે તે માટે એગ્રો-ઈનપુટ્સ  સેન્ટર ચાલુ કરાશે. આ ઉપરાંત, શાકભાજી, સોયાબિન, ડાંગર, ઘઉં, ચણા, મગ,તલ, તુવેરનું કલેકશન સેન્ટર શરૂ કરવા તેમજ  ખેડૂતોના ઉત્પાદનોની મૂલ્યવૃદ્ધિ કરી સારા ભાવ મળે તે દિશામાં કાર્ય કરવામાં આવશે. ભારત સરકારની યોજના દ્વારા બનેલા FPO ભારત સરકારની  નાબાર્ડ બેન્ક  દ્વારા સંચાલિત છે. 

NABARD Surat District Development Manager Kuntalben Surti inaugurated the crackers stall of Samaras Krishi Farmers Producer Company Ltd

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

NABARD Surat District Development Manager Kuntalben Surti inaugurated the crackers stall of Samaras Krishi Farmers Producer Company Ltd

Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Exit mobile version