News Continuous Bureau | Mumbai
Surat: ભારતીય હવામાન ( IMD ) ખાતાના પત્રમાં જણાવ્યા મુજબ હાલમાં પવન ફુંકાવાની સંભાવના તથા પરિસ્થિતિ સામાન્ય હોવાથી સુરત શહેર પોલીસ ( Surat Police ) કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા સુવાલી ( Suvali Beach ) તથા ડુમ્મસ બીચ ( dumas beach ) વિસ્તારમાં નાગરિકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુતોને દરિયા કિનારે કે પાણીમાં જવા પર મુકાયેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાનો હુકમ કર્યો છે . જેથી આજથી આમ નાગરિકો દરિયાકિનારે હરવા ફરવા જઈ શકશે તેમજ સાગર ખેડૂઓ, માછીમારો દરિયો ખેડી શકશે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election 2024 : દેશમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, ‘આટલા’ કરોડ મતદારોએ આપ્યો મતદાન! ચૂંટણી પંચે મતદારોનો માન્યો આભાર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.