Site icon News Continuous Bureau | Mumbai

Saurashtra Express Derailed: સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત,સુરત નજીક ટ્રેન પાટા પરથી ઉતરી; જુઓ વિડિયો

Saurashtra Express Derailed: દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગુજરાતમાં કીમ ખાતે પાટા પરથી ઉતરી ગઈ હતી. દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (19015) બપોરે 3:32 વાગ્યે કીમ સ્ટેશનથી નીકળી હતી. દરમિયાન, એન્જિન નજીક એક નોન-પેસેન્જર કોચ (VPU) ના ચાર પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા.

Saurashtra Express Derailed Dadar-Porbandar Saurashtra Express derails in Surat, no injuries reported

Saurashtra Express Derailed Dadar-Porbandar Saurashtra Express derails in Surat, no injuries reported

News Continuous Bureau | Mumbai

Saurashtra Express Derailed: દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એન્જિનની બાજુમાં જોડાયેલા નોન-પેસેન્જર કોચ (VPU)ના પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી. 

Join Our WhatsApp Channel

Saurashtra Express Derailed: જુઓ વિડીયો 

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ અકસ્માત વિશે જણાવ્યું કે, 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, 15:32 કલાકે કીમ સ્ટેશનથી ઉપડી હતી, ત્યારે એન્જિનને અડીને આવેલા નોન-પેસેન્જર કોચ (VPU)ના 4 પૈડા નીચે ઉતરી ગયા હતા થી સમારકામની કામગીરી ચાલી રહી છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. ટ્રેનમાં સવાર કોઈપણ મુસાફર કે રેલવે કર્મચારીને કોઈ ઈજા કે નુકસાન થયું નથી.

આ સમાચાર પણ વાંચો  :Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 100 કિ.મી.ના વાયડક્ટ પર 200,000 ધ્વનિ નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યા

 Saurashtra Express Derailed: અકસ્માત બાદ ટ્રેનની અવરજવર બંધ

દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં ટ્રેનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. રાહત અને સમારકામની કામગીરી ચાલી રહી છે. અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર તેનું નિરીક્ષણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Twisha Sharma Death Case। ટ્વિશા શર્મા કેસમાં મીડિયા ટ્રાયલ પર કોર્ટે વ્યક્ત કરી નારાજગી, પત્રકારોને કરી આ ખાસ અપીલ
Rice Industry: ચોખાની ઘટતી નિકાસથી સરકાર ચિંતિત: નવું માળખું સ્થાપવાના ચક્રો ગતિમાન
Monsoon Update 2026। કેરળમાં ૨૮ મેના રોજ બેસશે ચોમાસું, મહારાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રીને લઈને હવામાન વિભાગનો મોટો ખુલાસો
Gold Silver Rates Today। ચાંદીના ભાવમાં ભયાનક ઉછાળો, સોનાના રેટ પણ વધ્યા; જાણી લો તમારા શહેરમાં ૧ તોલા સોનાની કિંમત
Exit mobile version