Saras Mela: વલસાડના માધવા સ્વસહાય જૂથની બહેનો નેચરલ પ્રોડકટસનું વેચાણ કરીને વર્ષે દહાડે રૂા.૧૨ લાખની આવક મેળવી રહી છે

Saras Mela: સુરત ખાતે આયોજીત 'સરસ મેળા'માં માધવા સખી મંડળની બહેનો દરરોજ રૂા.૨૫ હજારની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. રાજય સરકારના પ્રોત્સાહન થકી બહેનો બની રહી છે આત્મનિર્ભરઃ વડાપ્રધાનશ્રીની 'વોકલ ફોર લોકલ'ની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે નારીશક્તિ

by Hiral Meria
Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

News Continuous Bureau | Mumbai

Saras Mela: મહિલાઓ આત્મનિર્ભર ( Women self-sufficient ) , સશકત બને તેવા આશયથી રાજય સરકાર ( State Govt ) દ્વારા સ્વસહાય જૂથોની રચના કરી બહેનો આર્થિક પ્રવૃત્તિઓ ( Economic activities ) કરે તે માટે લોન સહાય ( Loan assistance ) , ક્રેશ ક્રેડિટ ( Crash Credit ) આપીને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. આવા જ પ્રોત્સાહન થકી વલસાડ ( Valsad ) જિલ્લાના અટગામ જેવા નાનકડા ગામની સખીમંડળની બહેનો નેચરલ પ્રોડકટસનું ( natural products ) ઉત્પાદન કરીને મહિને લાખોની કમાણી ( Earnings ) કરી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત શહેરના અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં વલસાડના માધવા સ્વ-સહાય જૂથની બહેનો સ્વઉત્પાદિત ચીજવસ્તુઓનું સીધા ગ્રાહકો સુધી વેચાણ કરીને પગભર બની છે.

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

પોતાના સખીમંડળની સફળતાની વાત કરતા સખીમંડળના પ્રમુખ અમિતાબેન પટેલ કહે છે કે, અમે ૨૦૧૫ના વર્ષમાં મધઉછેરની પાંચ પેટીઓ લાવીને મધનું ઉત્પાદન કરીને વેચાણની શરૂઆત કરી હતી. ત્યારબાદ સખીમંડળ મારફતે એક લાખની લોન સહાય મેળવી. તેઓ કહે છે કે, જેમ અમારા નાના વ્યવસાયને ધીમે ધીમે લોકોનો સહયોગ મળવા લાગ્યો. સરકાર દ્વારા યોજાતા મેળાઓમાં અમારી પ્રોડકટસનું વેચાણ પણ વધવા લાગ્યું. અમે જાતે બનાવેલી પ્રોડકટ નેચરલ, શુદ્ધ હોવાના કારણે લોકો અમારી ચીજવસ્તુઓ પસંદ કરી રહ્યા છે. ધંધાનો વધુ વિકાસ થતા ત્રણ લાખની લોન લીધી જે ભરપાઈ થઈ ચૂકી છે. હાલમાં રૂા.પાંચ લાખની લોન લીધી છે. જેમાં અમને રૂા.૧૨૦૦૦નું રિવોલ્વિંગ ફંડ મળ્યું છે. તેઓ કહે છે કે, ગામમાં અમે ફાર્મહાઉસ બનાવ્યું છે, જેમાં અમે બહેનો સાથે મળીને ચીજવસ્તુઓ લાવી પેકિંગ સહિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ.

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

આજે અમારી સખીમંડળની ૧૦ બહેનો સાથે મળીને જુદી જુદી ફલેવરયુકતના મધ, ઘાણીનું તેલ, કેરીનો રસ, ધી, કેરીનો જામ, સિંધવ મીઠુ, હળદર, ગોળનો પાવડર, સોસ, ચાનો મસાલો, નાગલીનો લોટ, દેશી ખાંડસરી જેવી ૩૨થી વધુ હેલ્થની વસ્તુઓને પ્રોસેસ કરીને ગ્રાહકોને વેચાણ કરીએ છીએ. અમદાવાદ અને વલસાડ ખાતે દુકાન દ્વારા વેચાણ કરી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

આ સમાચાર પણ વાંચોઃ Surat: સુરતના ૧૮ યુવાઓએ માતૃભૂમિના ઋણસ્વીકાર સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી.

આ સફળતા પાછળ સરકારનો મોટો ફાળો હોવાનું જણાવતા અમિતાબેન કહે છે કે, આજદિન સુધી સમગ્ર રાજયમાં અમે ૨૫ થી ૩૦ જેટલા મેળાઓ, કાર્યક્રમોમાં ભાગ લઈને પ્રોડક્ટ્સનું વેચાણ કર્યુ છે. એકવાર ગ્રાહક વસ્તુઓ લઈ ગયા બાદ ફરીવાર અમારા સખીમંડળનો કોન્ટેક કરીને વસ્તુઓ મંગાવે છે.

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

સુરતના સરસમેળા વિશે તેઓ જણાવે છે કે, દૈનિક રૂા. ૨૫ હજારનું વેચાણ કરીએ છીએ. હાલ સુધીમાં રૂ.બે લાખનું વેચાણ કર્યું છે. આમ, માધવા સખીમંડળની બહેનોએ ત્રણ હજારથી શરૂ કરેલો વ્યવસાય વિસ્તરીને લાખોનો થયો છે. શરૂઆતમાં એક બહેન મહિને રૂ.૩ હજાર હજારની આવક મેળવતી હતી જે આજે વધીને રૂ.૧૦,૦૦૦ની આવક મેળવે છે. વર્ષ દહાડે આ બહેનો રૂા.૧૨ લાખની આવક મેળવી રહી છે.

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

આમ, સરકારના સહયોગથી મહિલાઓ પગભર બનીને વ્યવસાય કરતી થઈ છે અને વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે.

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural products

Sisters of Madhwa self-help group of Valsad are earning Rs.12 lakh per year by selling natural productsDisclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More