Powerlifting: ગુજરાત સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યોઃ

Powerlifting: ભાઇઓની કેટેગરીમાં તુષાર રમેશભાઇ બારાભાઇએ ૫૩૭.૫ કિ.ગ્રામ. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો. બહેનોની કેટેગરીમાં છાયા મોરેએ કુલ ૧૧૫ કિ.ગ્રા. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો.

News Continuous Bureau | Mumbai 

Powerlifting: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ( Veer Narmad South Gujarat University ) ખાતે ગુજરાત સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટ ( Gujarat Police ) દ્વારા આયોજીત ભાઇઓ અને બહેનોની પાવર લિફટીંગ સ્પર્ધા ( Powerlifting Competition ) નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કર્યો હતા. ભાઇઓની કેટેગરીમાં ૬૭.૫ કિ.ગ્રામ. ગ્રુપમાં સ્કોટ ૯૫ કિ.ગ્રા. ડેડ્લિફ્ટ ૨૩૦ કિ.ગ્રા. બેંચપ્રેસ ૧૧૨.૦૫ કિગ્રા એમ  કુલ ૫૩૭.૫ કિ.ગ્રામ. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Join Our WhatsApp Community
Sportsmen of Navyug Commerce College won Gold Medal in Powerlifting Competition organized by Gujarat State Police Department

Sportsmen of Navyug Commerce College won Gold Medal in Powerlifting Competition organized by Gujarat State Police Department

બહેનોની કેટેગરીમાં છાયા મોરેએ ૮૨.૫ કિ.ગ્રા. ગ્રુપમાં સ્કોટ ૪૦ કિ.ગ્રા. ડેડ્લિફ્ટ ૫૦ કિ.ગ્રા. બેંચપ્રેસ ૨૫ કિગ્રા એમ કુલ ૧૧૫ કિ.ગ્રા. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.આમ બંન્ને કેટેગરી ખેલાડીએ ગોલ્ડ મેડલ ( Gold Medal ) પ્રાપ્ત થતા કોલેજનું નામ રોશન કર્યું હતું.જેથી ખેલાડીઓને કોલેજના આચાર્ય વિનોદભાઇ પટેલ, શારિરીક શિક્ષણના આશિ.પ્રો.શ્રી.છગનભાઇ અસારિયા, આશિ.પ્રો.ડો.બ્રિજેશભાઇ પટેલ સહિત કોલેજ પરિવાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

Sportsmen of Navyug Commerce College won Gold Medal in Powerlifting Competition organized by Gujarat State Police Department

આ સમાચાર પણ વાંચો : T20 World Cup Victory Parade: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે મુંબઈમાં વિક્ટરી પરેડ, પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઈઝરી; આ રસ્તાઓ રહેશે બંધ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version