Surat: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ, સુરત તથા આસપાસના જિલ્લામાં પ્રવેશ માટે જાહેર કરાયું પ્રવેશ કાર્ય

Surat: અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વેરે સંપર્ક સાધવા અનુરોધ

by khushali ladva
Surat Admissions started in Sainik Kumar Hostel, admissions announced for admission in Surat and surrounding districts

News Continuous Bureau | Mumbai 

Surat: સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા
પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવાના રહેશે. વધુ વિગતો માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો: ITI Majura: સુરત જિલ્લામાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પો પર માર્ગદર્શન, ITI Majuraમાં સેમિનાર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More