News Continuous Bureau | Mumbai
Surat: સુરત જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા( ITI ) ના એન્જિનિયરિંગ/નોન એન્જિનિયરિંગ ટ્રેડમાં ( Engineering Trades ) પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૭થી ૧૦ સુધીના ઉમેદવારો તા.૧૩ જૂન ૨૦૨૪ એ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં સુરત જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ. ખાતે વિનામૂલ્યે અથવા ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ( Online form ) અને રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ સંસ્થા ખાતે રૂબરૂ આવી કન્ફર્મ કરાવવાની જરૂર રહેતી નથી. તેમજ વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ( Industrial Training Institute ) ,સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: WHO: કેન્દ્રીય આરોગ્ય સચિવે 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પૂર્ણ સત્રને સંબોધન કર્યું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.