Surat: ITI ખાતે ચાલુ વર્ષે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો સંસ્થા ખાતેથી કે ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકશે

Surat:તા.13 જૂન પહેલા પ્રવેશ મેળવવાની તક

by Hiral Meria
Surat Candidates who want to get admission in ITI this year can get admission from institute or by filling online form

News Continuous Bureau | Mumbai 

Surat: સુરત જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા( ITI ) ના એન્જિનિયરિંગ/નોન એન્જિનિયરિંગ ટ્રેડમાં ( Engineering Trades ) પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૭થી ૧૦ સુધીના ઉમેદવારો તા.૧૩ જૂન ૨૦૨૪ એ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં સુરત જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ. ખાતે વિનામૂલ્યે અથવા ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in  વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ( Online form ) અને રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ સંસ્થા ખાતે રૂબરૂ આવી કન્ફર્મ કરાવવાની જરૂર રહેતી નથી. તેમજ વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ( Industrial Training Institute ) ,સુરતની યાદીમાં જણાવાયું છે.  

આ સમાચાર પણ વાંચો:  WHO: કેન્દ્રીય આરોગ્ય સચિવે 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પૂર્ણ સત્રને સંબોધન કર્યું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More