News Continuous Bureau | Mumbai
Surat ITI: સુરત જિલ્લાની જે તે આઈ.ટી.આઈ.માં જૂજ એન્જીનીયરીંગ/નોન એન્જીનીયરીંગ ટ્રેડમાં ખાલી બેઠકો રહી છે.
જેથી ઈચ્છુક ઉમેદવારો પ્રવેશ મેળવવા ઈચ્છુક ધોરણ ૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ હોય તેઓએ જિલ્લાની જે તે આઈ.ટી.આઈ.માં ( ITI ) બાકી રહેલ બેઠકો પર તા:૩૦/૦૯/૨૦૨૪ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વહેલાં તે પહેલાં ધોરણે ફોર્મ ભરી પ્રવેશ મેળવી લેવા મજુરાગેટ આઈ.ટી.આઈ.ના ( ITI Admission ) આચાર્યની યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે વેબસાઈટ પર https://itiadmission.gujarat.gov.in પર મળશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai News : મુંબઈના જુહુમાં સ્થાનિકોએ ચોર સમજીને બે સગીરોને બેરહેમીથી માર માર્યો,નગ્ન પરેડ કરાવી; વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.