News Continuous Bureau | Mumbai
Surat ITI : સુરત જિલ્લાની જે તે આઈ.ટી.આઈ.માં ( Industrial Training Institute ) એન્જિનિયરિંગ/નોન ઍન્જિનિયરિંગ ટ્રેડમાં ખાલી બેઠકો ( Vacant Seats ) પર પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ સુધીના ઉમેદવારોએ બાકી રહેલી બેઠકો પર તારીખ:૩૦/૦૯/૨૦૨૪ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં ફોર્મ ભરવા. પ્રવેશ માટેની વધુ માહિતી https://itiadmission.gujarat.gov.in જોવા મળશે. વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા,સુરતની ( Surat ) યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Tripura Central Government : પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા કેન્દ્ર સરકાર કરશે આ બે સશસ્ત્ર જૂથો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
