Surat ITI : સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) ખાતેની ખાલી બેઠકો પર આ તારીખ સુધી મેળવી શકાશે પ્રવેશ

Surat ITI : સુરત જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) ખાતેની ખાલી બેઠકો પર તા.૩૦ સપ્ટેમ્બર સુધી પ્રવેશ મેળવી શકાશે. એન્જિનિયરિંગ/નોન ઍન્જિનિયરિંગ ટ્રેડ માટે ધો.૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે

by Hiral Meria
Surat ITI Vacant seats at Industrial Training Institute (ITI) Surat can be admitted till this date

News Continuous Bureau | Mumbai

Surat ITI : સુરત જિલ્લાની જે તે આઈ.ટી.આઈ.માં ( Industrial Training Institute ) એન્જિનિયરિંગ/નોન ઍન્જિનિયરિંગ ટ્રેડમાં ખાલી બેઠકો ( Vacant Seats ) પર પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ સુધીના ઉમેદવારોએ બાકી રહેલી બેઠકો પર તારીખ:૩૦/૦૯/૨૦૨૪ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં ફોર્મ ભરવા. પ્રવેશ માટેની વધુ માહિતી https://itiadmission.gujarat.gov.in જોવા મળશે. વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા,સુરતની ( Surat  ) યાદીમાં જણાવાયું છે.  

આ સમાચાર પણ વાંચો :  Tripura Central Government : પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા કેન્દ્ર સરકાર કરશે આ બે સશસ્ત્ર જૂથો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More