News Continuous Bureau | Mumbai Surat ITI : સુરત જિલ્લાની જે તે આઈ.ટી.આઈ.માં ( Industrial Training Institute ) એન્જિનિયરિંગ/નોન ઍન્જિનિયરિંગ ટ્રેડમાં ખાલી બેઠકો ( Vacant Seats ) પર પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ સુધીના ઉમેદવારોએ બાકી રહેલી બેઠકો પર તારીખ:૩૦/૦૯/૨૦૨૪ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં ફોર્મ ભરવા. પ્રવેશ માટેની વધુ માહિતી https://itiadmission.gujarat.gov.in જોવા મળશે. વધુ… Continue reading Surat ITI : સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) ખાતેની ખાલી બેઠકો પર આ તારીખ સુધી મેળવી શકાશે પ્રવેશ
