News Continuous Bureau | Mumbai
Surat : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત(Surat) એવીપીએલ ઇન્ટરનેશનલ-ગુરુગ્રામ (Surat AVPL International-Gurugram)ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૦મી ડિસે.એ સવારે ૯.૦૦ વાગ્યે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (Agricultural Science Centre)- સુરત અને તા. ૨૧મીએ સવારે ૯.૦૦ વાગ્યે ખેડુત તાલીમ કેન્દ્ર-બારડોલી ખાતે કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી (Namo Drone Didi)જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના ધો.૧૦ પાસ નાગરિકો ભાગ લઈ શકશે. આ બંન્ને તાલીમોમાં મર્યાદિત સંખ્યા (૫૦ ભાઇઓ અને ૫૦ બહેનો)નો સમાવેશ થઈ શકે એમ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે તા.૧૮ ડિસે. પહેલા https://forms.gle/zXJLDZmoFLYF9vJQ6 લિંક પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું એમ કેવિકે-સુરતની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : NIA RAIDs: ISISનું ભારત પર હુમલાનું કાવતરું, NIAએ કર્ણાટક સહિત મહારાષ્ટ્રમાં આ સ્થળો પર દરોડા પાડ્યા..