News Continuous Bureau | Mumbai
Surat Municipality: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ ને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકાએ ‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના મંત્રને વધુ વ્યાપક બનાવવા નવતર અભિયાન શરૂ કર્યું છે. લોકો દિવાળીના તહેવાર પહેલા સાફસફાઈ દરમિયાન જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકોને કચરામાં ફેંકવાને બદલે તેને દાનમાં આપવાની મનપાએ અપીલ કરી છે. આ માટે પાલિકાએ ( Surat Municipality ) ટોલ ફ્રી નંબર 1800 123 8000 શરૂ કર્યો છે. જેમાં કોલ કરીને જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકો જેવી વેસ્ટ ચીજોને રિસાયકલ, રિયુઝ માટે દાન આપવા અનુરોધ કર્યો છે.

Surat Municipal Corporation’s Campaign Don’t throw old clothes or toys away, donate by calling this number.
આ સમાચાર પણ વાંચો : PM Modi Xi Jinping: PM મોદીએ 16મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર મૂક્યો ભાર.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.