Surat: પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

Surat: ખેડુતોને નોંધણી કરવા અનુરોધ

by Hiral Meria
Under Price Support Scheme (PSS) Summer Moong will be purchased at support price

News Continuous Bureau | Mumbai 

Surat: ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં મગનો ( Summer Moong ) ટેકાનો ભાવ રૂ.૮૫૫૮ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ( Price Support Scheme ) હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી માટે સિંગલ ફાઈલ થી મંજુરી મળેલી છે. જેથી ઉનાળુ મગની (PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૦/૦૬/૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. જે અંગે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની ( farmers ) નોંધણી નાફેડના ઈ-સમૃધી પોર્ટલ પરથી થઇ શકશે. જેથી જિલ્લાના ખેડૂત લાભાર્થીઓએ મહત્તમ લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની ( Surat District Agriculture Officer ) યાદીમાં જણાવાયું છે 

આ સમાચાર પણ વાંચો : Banking System: છેલ્લા 10 વર્ષમાં ભારતીય બેંકોની બેલેન્સ શીટ નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે અને નફો 4 ગણો વધ્યોઃ રિપોર્ટ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More