News Continuous Bureau | Mumbai
Cyber Crime: શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ( cyber fraud ) ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસ ( Surat police ) દ્વારા વિવિધ હેલ્પલાઇન શરૂ છે. શહેરીજનોની મદદ માટે, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે તેમજ આ સંદર્ભે મદદ અને માર્ગદર્શન માટે સંપર્ક નંબરો પર સંપર્ક સાધી શકે એ માટે સાયબર ક્રાઇમ પોલીસ ( Cyber Crime Police ) સ્ટેશન (મો.7069052555), સાયબર ક્રાઇમ પોલીસ હેલ્પલાઇન (નં. 8160852285), સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લેન્ડલાઇન નં. (0261-2653510) અને સુરત સાયબર મિત્ર ચેટ બોટ વોટ્સએપ નં.(9328523417) વડે મદદ મેળવી શકાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Mandvi : માંડવી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો સર્વરોગ, સિકલસેલ નિદાન, સારવાર અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો