Pension Adalat: વડોદરામાં આ તારીખે થશે પેન્શન અદાલતનું આયોજન, પેન્શનને લગતી ફરિયાદો સાંભળી કરવામાં આવશે નિકાલ.

Pension Adalat: પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન

by Hiral Meria
Organization of Pension Adalat (Vadodara East Division only) for resolution of pension related issues

News Continuous Bureau | Mumbai 

Pension Adalat:  પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001 (ફોન નં.0265-2433101)ની કચેરી ખાતે તારીખ 19/12/2024ના રોજ 11.00 કલાકે કરવામાં આવેલ છે. 

અદાલતમાં ( Pension Court ) ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે.

પેન્શન અંગે પેન્શન અદાલતમાં ( Pension Adalat ) ફક્ત વડોદરા પૂર્વ વિભાગને લગતી ફરિયાદો પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, ( Vadodara  ) – 390001ના સરનામે પહોંચાડવાની છેલ્લી તારીખ 16/12/2024 રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

આ સમાચાર પણ વાંચો :  ELI Scheme: કેન્દ્ર સરકારે ELI યોજનામાં જોડાવા એમ્પ્લોયર્સ માટેની તારીખ લંબાવી, હવે નોકરીદાતાઓ આ તારીખ સુધી સ્કીમ માટે UAN એક્ટિવેટ કરી શકશે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More