ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક આયોજિત કરી હતી. આ બેઠકમાં દેશમાં ચાલી રહેલી કોરોના ની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. આ સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન સાથેની મિટિંગને સોશિયલ મીડિયા પર લાઈવ દેખાડી દીધી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને શિખામણ આપતા કહ્યું કે આવું ન કરાય. જવાબમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માફી માંગી. આ આખો પ્રસંગ સોશિયલ મીડિયા પર લાઈવ ગયો. જુઓ વિડિયો…..
પાંચ એવા ઝાડ જે બનાવે છે સૌથી વધારે ઓકસીજન. આવો જાણીએ એના વિશેની વિગત…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તોડી સંસદીય પ્રણાલી : વડાપ્રધાન સાથેની મિટિંગ સોશિયલ મીડિયા પર લાઇવ દેખાડી. પછી વડાપ્રધાન વઢ્યા અને તેણે માફી માંગી. જુઓ વિડિયો…#India #Covid19 @PMOIndia @narendramodi @ArvindKejriwal pic.twitter.com/NQ3JC4Us44
— news continuous (@NewsContinuous) April 23, 2021