News Continuous Bureau | Mumbai
Sardar Patel Birth Anniversary: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે, જેમાં વર્ષ 2024થી 2026 સુધી બે વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે.
Sardar Patel Ji’s enduring legacy as the visionary behind the establishment of one of the world’s most robust democracies and his pivotal role in unifying India from Kashmir to Lakshadweep remains indelible. To honor his monumental contributions, the government of India, under…
— Amit Shah (@AmitShah) October 23, 2024
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ ( Amit Shah ) એક યાદીમાં આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, “વિશ્વની સૌથી મજબૂત લોકશાહીમાંની એકની સ્થાપના પાછળ સ્વપ્નદ્રષ્ટા તરીકે સરદાર પટેલજીનો ( Sardar Patel Birth Anniversary ) કાયમી વારસો અને કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ભારતને એક કરવામાં તેમની મુખ્ય ભૂમિકા અમિટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર તેમના આ મહાન યોગદાનનું સન્માન કરવા માટે વર્ષ 2024થી 2026 સુધી બે વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેમની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે. આ ઉજવણી તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને એકતાની ભાવનાના પુરાવા તરીકે કામ કરશે, જેનું તેઓ ( Sardar Patel ) ચિત્રણ કરે છે.
આ સમાચાર પણ વાંચો : C-295 Aircraft Facility: ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક ક્ષણ, PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં આ એરક્રાફ્ટ ફેસિલિટીનું કરશે ઉદ્ઘાટન.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)