Site icon News Continuous Bureau | Mumbai

Sardar Patel Birth Anniversary: ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતી, કેન્દ્ર સરકાર ‘આ’ ખાસ રીતે કરશે ઉજવણી.

Sardar Patel Birth Anniversary: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી, જેમાં વર્ષ 2024થી 2026 સુધી બે વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે, જેનો ઉદ્દેશ તેમના મહાન પ્રદાનનું સન્માન કરવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આ સમારોહ સરદાર પટેલની નોંધપાત્ર સિદ્ધિઓ અને તેમના દ્વારા દર્શાવવામાં આવેલી એકતાની ભાવનાનો પુરાવો હશે

150th Birth anniversary of Sardar Patel, the iron man of India, will be celebrated by the central government in a special way.

150th Birth anniversary of Sardar Patel, the iron man of India, will be celebrated by the central government in a special way.

News Continuous Bureau | Mumbai

Sardar Patel Birth Anniversary:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે, જેમાં વર્ષ 2024થી 2026 સુધી બે વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ ( Amit Shah ) એક યાદીમાં આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, “વિશ્વની સૌથી મજબૂત લોકશાહીમાંની એકની સ્થાપના પાછળ સ્વપ્નદ્રષ્ટા તરીકે સરદાર પટેલજીનો ( Sardar Patel Birth Anniversary ) કાયમી વારસો અને કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ભારતને એક કરવામાં તેમની મુખ્ય ભૂમિકા અમિટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર તેમના આ મહાન યોગદાનનું સન્માન કરવા માટે વર્ષ 2024થી 2026 સુધી બે વર્ષ સુધી ચાલનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેમની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે. આ ઉજવણી તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને એકતાની ભાવનાના પુરાવા તરીકે કામ કરશે, જેનું તેઓ ( Sardar Patel )  ચિત્રણ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  C-295 Aircraft Facility: ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક ક્ષણ, PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં આ એરક્રાફ્ટ ફેસિલિટીનું કરશે ઉદ્ઘાટન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। આસારામને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો! સગીરા પર જાતીય સતામણી કેસમાં આજીવન કેદની સજા યથાવત; તાત્કાલિક કરવો પડશે સરન્ડર
Bharat Gas Home Delivery Restart 2026। ભારત ગેસના ગ્રાહકોની થઈ ગઈ મોજ કંપનીએ ફરી શરૂ કરી વર્ષો જૂની સુવિધા, હવે ગેસ સિલિન્ડર માટે નહીં ખાવા પડે ધક્કા!
ED Raid Kerala CM Pinarayi Vijayan| કેરળના પૂર્વ સીએમ વિજયન અને તેમની પુત્રીના ઘરે ED ના દરોડા, ૧૦ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ
West Bengal CM Suvendu Adhikari Warning। બંગાળ સરહદે મોટો હંગામો મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અલ્ટીમેટમ બાદ દસ્તાવેજો વિના ઘૂસેલા સેંકડો બાંગ્લાદેશીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા
Exit mobile version