18th Parliament Session 2024: કોણ બનશે લોકસભાના નવા સ્પીકર? NDA કાલે કરશે લોકસભા સ્પીકર ઉમેદવારની જાહેરાત; તૂટી શકે છે આ પરંપરા..

18th Parliament Session 2024: 26 જૂને લોકસભા તેના અધ્યક્ષની પસંદગી કરશે. નવી લોકસભામાં સ્પીકર સાદી બહુમતીથી ચૂંટાય છે. સ્પીકરની પસંદગી ન થાય ત્યાં સુધી અસ્થાયી ધોરણે જરૂરી કાર્યો કરવા માટે પ્રો-ટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. 'પ્રો-ટેમ' શબ્દ દર્શાવે છે કે પોસ્ટ અસ્થાયી છે. સ્પીકર પદ માટે કોઈ વિશેષ લાયકાત નક્કી કરવામાં આવી નથી અને લોકસભાના કોઈપણ સભ્યને સ્પીકર તરીકે પસંદ કરી શકાય છે.

by kalpana Verat
18th Parliament Session 2024 NDA likely to announce Lok Sabha Speaker nominee tomorrow

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More