164
Join Our WhatsApp Community
મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે.
આતંકવાદી ઝકી-ઉર-રહેમાન લખવીની આતંકીઓને નાણાકીય મદદ કરવાના આરોપમાં પાકિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઝકી ઉર લખવીએ હાફીઝ સઇદ સાથે મળીને 26/11ના હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
You Might Be Interested In