Site icon

26th Global Award: PM મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, માત્ર પાંચ દિવસમાં મળ્યા ત્રણ વૈશ્વિક સન્માન…

26th Global Award: પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને બ્રાઝિલના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. એવોર્ડ સ્વીકારતા તેમણે કહ્યું કે આ એવોર્ડ 1.4 અબજ ભારતીયો અને ભારત અને બ્રાઝિલ વચ્ચેના મિત્રતાના સ્થાયી બંધનોનું સન્માન છે.

26th Global Award PM Modi receives Brazil's highest civilian honor, receives three global honors in just five days...

26th Global Award PM Modi receives Brazil's highest civilian honor, receives three global honors in just five days...

News Continuous Bureau | Mumbai

 26th Global Award: બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, “ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ” એનાયત કર્યો.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને બ્રાઝિલના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. એવોર્ડ સ્વીકારતા તેમણે કહ્યું કે આ એવોર્ડ 1.4 અબજ ભારતીયો અને ભારત અને બ્રાઝિલ વચ્ચેના મિત્રતાના સ્થાયી બંધનોનું સન્માન છે. તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ લુલા ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીના શિલ્પી રહ્યા છે અને આ એવોર્ડ દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવાના તેમના અથાક પ્રયાસો પ્રત્યેનું સન્માન છે.

આ સમાચાર પણ વાંચો :  F35b Jet IACCS : ભારતે દુનિયાને બતાવી તાકાત, જે એમરિકા ન કરી શક્યું તે ભારતીય વાયુસેના એ ગણતરીની સેકેન્ડોમાં કરી બતાવ્યું..

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સન્માન બંને દેશોના લોકોને તેમના મધુર અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રેરણા આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version