459
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દક્ષિણ કાશ્મીરના(south Kashmir) શોપિયાંમાં(Shopian) સુરક્ષા દળોને(Security Forces) મોટી સફળતા મળી છે.
સુરક્ષાદળો અને આતંકવાદીઓ(terrorists) વચ્ચે ગુરુવારે થયેલી અથડામણમાં ચાર આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે.
માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba) આતંકવાદી સંગઠન સાથે સંબંધિત હતા.
સુરક્ષા દળોએ વિસ્તારમાં અન્ય આતંકવાદીઓની હાજરીની આશંકાથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
વિસ્તારમાં અન્ય આતંકવાદીઓની હાજરી હોવાની સંભાવનાને કારણે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન(Search Operation) ચાલુ રાખ્યું છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડરને આતંકવાદી જાહેર કર્યો; કંધાર પ્લેન હાઇજેકમાં છોડ્યો હતો
You Might Be Interested In