- 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિન અભિયાનની વચ્ચે થોડી ચિંતા વધારનારા અહેવાલો સામે આવ્યા છે.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વેક્સીન લીધા બાદ અત્યાર સુધી કુલ 447 લોકો પર પ્રતિકૂળ પ્રભાવ જોવા મળ્યો છે.
- તેમાંથી ત્રણ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- દિલ્હીના 52 હેલ્થ વર્કર્સને વેક્સીન આપ્યા બાદ તકલીયનો સામનો કરવો પડ્યો છે. દેશમાં અત્યાર સુધી 2,24,301 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
