Site icon News Continuous Bureau | Mumbai

દેશને આજે મળશે 49મા મુખ્ય ન્યાયાધીશ- UU લલિત લેશે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ- માત્ર આટલા મહિનાનો રહેશે કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

ભારતને(India) આજે 49મા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) મળશે.  

Join Our WhatsApp Channel

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત(Justice Uday Umesh Lalit) આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ(CJI) તરીકે શપથ(oath) લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં(Rashtrapati Bhavan) જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે. 

નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થશે.

CJI NV રમના 26 ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ઉદય ઉમેશને(Justice Uday Ramesh) ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

 આ સમાચાર પણ વાંચો : ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version