Site icon

4G કરતા 10 ગણી વધશે સ્પીડ- 5G સ્પેક્ટ્રમની હરાજીને મળી કેબિનેટની મંજૂરી- જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઇન્ટરનેટ સર્વિસ

 News Continuous Bureau | Mumbai 

ભારત(India)માં પણ ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કેન્દ્ર સરકાર(Central Govt) દ્વારા લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય કેબિનેટે(Modi Cabinet) 5G સ્પેક્ટ્રમ(5G spectrum auction)ની હરાજીને મંજૂરી આપી દીધી છે. 

8 જુલાઈથી 5જી સ્પેક્ટ્રમ ઓક્શન(5G spectrum auction) માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. 

સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર (October)મહિનાથી 5જી સેવા શરૂ કરવાનો છે. 

આ હરાજીમાં દેશની ત્રણ મુખ્ય દૂરસંચાર સેવા આપનારી કંપનીઓ વોડાફોન આઈડીયા, ભારતીય એરટેલ લિમિટેડ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડની જિયો ભાગ લેશે તેવી શક્યતાઓ છે. 

આ સમાચાર પણ વાંચો : ભારતીય ઘઉંને ગ્રહણ- હવે આ દેશે 4 મહિના માટે આયાત સસ્પેન્ડ કરી-જાણો શું છે કારણ

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version