372
પહેલા દિવસમાં એનએચએઆઇએ ૮૭.૧૬ કરોડ રૃપિયાનો ટોલ ફાસ્ટેગના માધ્યમથી ભર્યો હતો. મંગળવારે ૫૫.૪૮ લાખ વાહનોએ ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કર્યો હતો.
૨૫ લાખ વાહનોમાં ફાસ્ટેગ ન હોવાથી તેમણે બમણો ટોલ ભર્યો હતો અને તેમણે ટોલનાકા પરથી ફાસ્ટેગ ખરીદ્યા હતાં.
ફાસ્ટેગ ફરજીયાત કરાયાના પહેલા જ દિવસે એનએચએઆઇએ એ ૮૫ ટકા જેટલો ટોલ કેશલેશ માધ્યમથી વસૂલ્યો હતો.
મંગળવારથી એનએચએઆઇએ તેના ટોલનાકાઓની ૬૩૦ લેનનો કેશલેશ ફાસ્ટેગ લેન યંત્રણાથી સજ્જ કરી હતી.
You Might Be Interested In
