Site icon

ફાસ્ટેગ અમલમાં આવ્યા પછી પહેલે દિવસે અધધ કરોડનો ટેક્સ ભરાયો

પહેલા દિવસમાં એનએચએઆઇએ ૮૭.૧૬ કરોડ રૃપિયાનો ટોલ ફાસ્ટેગના માધ્યમથી ભર્યો હતો. મંગળવારે ૫૫.૪૮ લાખ વાહનોએ ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કર્યો હતો.

૨૫ લાખ વાહનોમાં ફાસ્ટેગ ન હોવાથી તેમણે બમણો ટોલ ભર્યો હતો અને તેમણે ટોલનાકા પરથી ફાસ્ટેગ ખરીદ્યા હતાં.

 ફાસ્ટેગ ફરજીયાત કરાયાના પહેલા જ દિવસે એનએચએઆઇએ એ ૮૫ ટકા જેટલો ટોલ કેશલેશ માધ્યમથી વસૂલ્યો હતો.

મંગળવારથી એનએચએઆઇએ તેના ટોલનાકાઓની ૬૩૦ લેનનો કેશલેશ ફાસ્ટેગ લેન યંત્રણાથી સજ્જ કરી હતી.

 

Exit mobile version