Site icon

એરપોર્ટ બાદ હવે જહાજ પણ ચલાવશે અદાણી, અધધ 1530 કરોડમાં હસ્તગત કરી ભારતની આ મોટી કંપની; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વિશ્વમાં સૌથી ઝડપથી ધનવાન(rich) બની રહેલ ગૌતમ અદાણી(guatam adani) સમૂહની કંપનીએ વધુ એક સોદો કર્યો છે.

આ સોદામાં તેમણે દેશની સૌથી મોટી મરીન સર્વિસ કંપનીને(Marine Service Company)  ખરીદી છે.

અદાણી પોર્ટે તેની પેટાકંપની(Peta company) અદાણી હાર્બર સર્વિસીસ(Adani harbour service) દ્વારા રૂ. 1530 કરોડમાં આ હસ્તગત કર્યું છે. 

અદાણી પોર્ટ્સ(Adani ports) એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(Special economy zone) એ ઓશન સ્પાર્કલમાં (Ocean sparkle) 100% હિસ્સો હસ્તગત કર્યો છે.

કંપનીએ આ ડીલ મરીન સર્વિસ સેગમેન્ટમાં(Segment) પોતાની વિસ્તરણ યોજના હેઠળ કરી છે. આ સોદો એક મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે.

આ સોદા બાદ કંપનીના શેરમાં 4%નો ઉછાળો જોવા મળ્યો છે

આ સમાચાર પણ વાંચો :  5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, સરકારી પેનલે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી; જાણો વિગતે

Cyber ​​Attacks: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ પર થયા અધધ આટલા કરોડ સાયબર હુમલા, જાણો કેમ તેમાંનો એક પણ ન થયો સફળ
Gold Price: સોનાની ચમકથી બધા રેકોર્ડ તૂટ્યા: સપ્ટેમ્બર સુધી 57% વળતર; શું આવનારી દિવાળી પણ ‘ગોલ્ડન’ રહેશે?
C.S. Parameshwara: ઇન્ડો અમેરિકન સોસાયટીના પ્રમુખ તરીકે પરમેશ્વરની વરણી, જાણો તમને વિશે અહીં
Gold Price: કરવા ચોથ પછી સોના માં નોંધાયો મામૂલી વધારો,જાણો આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો તાજેતરનો ભાવ કેટલો છે
Exit mobile version