Site icon

કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા. 

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા આનંદ શર્મા, મનીષ તિવારી અને વિવેક તન્ના સોનિયા ગાંધીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પક્ષના આંતરિક મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. 

Join Our WhatsApp Community

બે દિવસ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સોનિયા ગાંધીને મળ્યા હતા.

જી-23 ના કેટલાક વધુ નેતાઓને સોનિયા ગાંધી હવે પછીના દિવસોમાં મળશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.

S Jaishankar on Hormuz Strait: દુનિયા અટકી પણ ભારત ચાલ્યું! હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને કેમ કોઈ નથી રોકતું? એસ. જયશંકરે કૂટનીતિનો કર્યો મોટો ખુલાસો.
Turmeric prices India: હળદરમાં સિઝનનાં પ્રારંભે જ મંદીથી ખેડૂતો પરેશાન
Harish Rana Passive Euthanasia: ‘હવે શાંતિથી જા, બેટા…’: હરીશ રાણાની અંતિમ વિદાયનો વીડિયો જોઈ દેશની આંખો ભીની; ૧૩ વર્ષના સંઘર્ષ બાદ મળશે કાયમી મુક્તિ
Diplomatic Thaw: બાંગ્લાદેશના PM તારિક રહેમાનનો ‘માસ્ટરસ્ટ્રોક’! દિલ્હી મોકલ્યો ખાસ દૂત, અજિત ડોભાલ અને RAW ચીફ સાથેની ‘ગુપ્ત’ મુલાકાતથી મચ્યો હડકંપ.
Exit mobile version