News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના નેતા આનંદ શર્મા, મનીષ તિવારી અને વિવેક તન્ના સોનિયા ગાંધીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પક્ષના આંતરિક મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરી હતી.
બે દિવસ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સોનિયા ગાંધીને મળ્યા હતા.
જી-23 ના કેટલાક વધુ નેતાઓને સોનિયા ગાંધી હવે પછીના દિવસોમાં મળશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.
Leave a Reply