News Continuous Bureau | Mumbai
છેલ્લા 3 મહિનાથી રશિયા-યુક્રેન(Russia ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને હવે સમગ્ર દુનિયાભરમાં ખૂબમોટો ખાદ્ય સંકટની(Food crisis) સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
ઘઉં(Wheat) ખાંડ(Sugar) બાદ હવે આ લિસ્ટમાં ચોખાને(Rice) પણ સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચોખા પર પણ ખાંડની જેમ પ્રતિબંધ(Restriction) લગાવવામાં આવી શકે છે. ખાંડના મામલે સરકારે(Central Government) નિકાસ(Export) પર 20 લાખ ટનની કેપ લગાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં ચોખાના મામલે બીજો સૌથી મોટો નિકાસકર્તા(Exporter) દેશ છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, ખાદ્ય તેલ બાદ હવે આ વસ્તુ પણ લોકોને મળશે સસ્તી!