Site icon News Continuous Bureau | Mumbai

દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

News Continuous Bureau | Mumbai 

અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ(Protest) વચ્ચે કેન્દ્ર સરકારે(Central Government) આ યોજનામાં એક મોટો ફેરફાર કર્યો છે.

Join Our WhatsApp Channel

સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) ગુરુવારે મોડી રાત્રે અગ્નિપથ યોજના હેઠળ ભરતી(recruitment) માટે મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી છે. જે અંતગર્ત ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં(maximum age limit) બે વર્ષનો વધારો કરાયો છે. 

જો કે, યુવાનોને(Youth) સેવાની મહત્તમ ઉંમરમાં બે વર્ષની છૂટનો લાભ માત્ર એક જ વાર મળશે. 

એટલે કે, અગ્નિપથ યોજના હેઠળ પ્રથમ વખત યોજાનારી ભરતી પ્રક્રિયામાં 23 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે(Modi government) બે દિવસ પહેલા સેનામાં(Army) ભરતી માટે આ યોજનાની જાહેરાત કરી હતી પરંતુ દેશના યુવાનો આ યોજના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

 

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version