News Continuous Bureau | Mumbai
નોર્થ ઈસ્ટના સૌથી મોટા કાયદા AFSPAને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.
મોદી સરકારે નોર્થ ઈસ્ટ રાજ્યો નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળનો વિસ્તાર ઘટાડી દીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાણકારી આપી.
હાલ નોર્થ ઈસ્ટના આસામ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આ કાયદો લાગુ છે.
આ સમાચાર પણ વાંચો: રાજ્યસભાના 72 સાંસદ થઈ રહ્યા છે નિવૃત, અનુભવ અને જ્ઞાનને લઇ PM મોદીએ કહી આ વાત; જાણો વિગતે