Site icon

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર, દેશને થશે મોટો ફાયદો; PM મોદીએ કહ્યું- આ ઐતિહાસિક છે ક્ષણ

News Continuous Bureau | Mumbai

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ડીલ અનુસાર બંને દેશોએ ઘણી વસ્તુઓ પર ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

આ કરાર હેઠળ, ઓસ્ટ્રેલિયા તેના બજારમાં 95 ટકાથી વધુ ભારતીય માલસામાનને ટેક્સ ફ્રી એક્સેસ આપશે, જેમાં ટેક્સટાઈલ, લેધર, જ્વેલરી અને સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. 

પીએમ મોદી એ આ ડીલને બંને દેશો વચ્ચેના સંબંધોની દૃષ્ટિએ ઐતિહાસિક ગણાવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બંને દેશોમાં વેપારને વેગ મળશે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારના લક્ષ્યાંકને પણ વટાવી ગઈ નિકાસ, નાણાકીય વર્ષ 2021-22માં અધધ આટલા અબજ ડોલરનો માલ વિદેશમાં વેચાયો…

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version