PM મોદીએ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ક્યારેય બંધ થઈ નથી. કૃષિમંત્રી સંપર્કમાં છે. તેમણે ખેડૂતોને સંદેશો આપતા કહ્યું કે નવા કૃષિ કાયદા દેશમાં મોટું પરિવર્તન આવશે.
ટિકૈતે કહ્યું કે મુદ્દાને ઉકેલવાની જગ્યાએ સરકાર તેને વધુ ગૂંચવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો ખેડૂતો સાથે વાતચીત કરવા માંગતા હોય તો કિસાન મોરચા તેમની સાથે વાત કરશે.
આમ મડાગાંઠ જ્યાં ની ત્યા રહી જવા પામી છે.