ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
રાષ્ટ્રીય જનતા દળ નો બાહુબલિ નેતા મોહમ્મદ શાહબુદ્દીન કોરોના થી મૃત્યુ પામ્યો છે.
આ એ જ શાહબુદ્દીન છે જે લોકોને જાનથી મારી નાખતો હતો. જ્યારે લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ વ્યક્તિ ની સામે જે નજર ઉઠાવીને જોતું હતું તેનું મૃત્યુ થતું હતું.
કોરોના થઈ ગયા બાદ તેને દિલ્હીના એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.
કોરોના ને કારણે બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, ફિલ્મોમાં કામ કરતા પહેલા ભારતીય સેનામાં મેજર હતા.
