News Continuous Bureau | Mumbai
'અગ્નિપથ'(Agneepath) સેના ભરતી(Army recruitment) યોજનાના(Agneepath Scheme) વિરોધમાં આજે કેટલાક સંગઠનોએ ભારત બંધનું (Bharat bandh)એલાન કર્યું છે.
ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ(State governments) સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) સઘન કરી દીધી છે.
યુપીના(UP) નોઈડા(Noida) અને રાજસ્થાનના(Rajasthan) જયપુર(Jaipur) સહિત દેશના અન્ય ઘણા મોટા શહેરોમાં ધારા 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.
ભારત બંધ દરમિયાન બિહારના(Bihar) 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા(Internet service) બંધ રહેશે.
સાથે જ RAF અને GRPને હાઈ એલર્ટ(High Alert) પર રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત સુરક્ષા દળોને(Security forces) હિંસામાં(Violence) સામેલ પ્રદર્શનકારીઓ(Protestors) સાથે કડક રીતે વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારના આ મહિલા મંત્રી બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- ટ્વીટ કરીને જાણકારી આપી