Site icon

બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

 News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે  બિલકિસ બાનો કેસમાં(Bilkis Bano case) દોષિતોની મુક્તિ(Release of convicts) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ. 

Join Our WhatsApp Community

આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Govt) નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો છે. 

હવે આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. 

સામાજિક કાર્યકર સુભાશિની અલી(Social activist Subhashini Ali) સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસે(Independence Day) જૂની મુક્તિ નીતિ હેઠળ આ કેસના 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓના રોષ સામે ઝૂકયુ રેલવે- તાજેતરમાં AC લોકલને લઈને લેવાયેલ આ નિર્ણય તાત્પૂરતો રાખ્યો મોકૂફ

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version